Hello Readers,
On 20/04/24 the Department of English, Government Arts College, Talaja organised the activity for B.A. first year students which are based on Environmental Studies as part of a syllabus. In Nowadays everyday Life we face many problems that are seen in ecological. such as what kind of relationship between nature and man, the crisis facing nature in today's time, the destruction of forests, Climate Change ect..
In this blog based on Active Learning classroom activity by the students. but while studying nature, the students presented their presentations by sitting under a neem tree with the idea of doing this activity in the lap of nature.
Concepts of ecology , the students had to write poetry keeping the element of nature in the center in their creative writing. The purpose of these activities is to make a creative corner strong. Many students participated in poetry writing here is a names of participates,
Parmar Krishnaraj,
Miral Joshi,
Purvarajsinh Sarvaiya,
Dhara Bhandari,
Nidhi Chauhan,
Mitalba Rathod,
Rajee Bhammar and
Mittal Baraiya.
વૃક્ષની વેદના
અરે ઓ ! મતલબી માણસો મને પાણી તો પાતા જાવ;
પાણી ન દયો તો તમારી સારી આશા તો દેતા જાવ.
આ ગરમી માં મને થોડી હિંમત તો દેતા જાવ;
હિંમત ન દયો તો મને માન તો આપી દેતા જાવ.
જીવનની અમુક પળ તો મારી સાથે વિતાવતા જાવ;
પળ નય તો આ પક્ષી નો કલરવ તો સાંભળતા જાવ.
મારી આ નાજુક હાલત ને થોડો ટેકો તો આપતા જાવ;
ટેકો નય તો પક્ષી માટે કુંડા તો ટિંગાડ તા જાવ.
તમે અહીંયા થોડો આરામ તો કરતા જાવ;
આરામ નહિ તો તમારા આડવિત્રા બાળક ને તો મૂકતા જાવ.
બસ બસ મારી આટલી વેદના ને તો સંભળતા જાવ;
અરે ઓ ! મતલબી માણસો મારી વેદના ને તો અનુભવતા જાવ.
-પૂર્વરાજસિંહ પી.સરવૈયા
Roll no 23
સૂર્યનું અભિમાન
મનુષ્યની જીવનની જ્યોત હું છું, તો મરણ જ્યોત પણ હું જ છું.
મારા થકી પ્રકાશિત થાય છે વિશ્વ,મારા થકી અંધકારમય બને છે વિશ્વ,
મારા થકી ખીલી ઉઠે છે ફૂલો,મારા થકી કરમાય પણ જાય છે ફૂલો.
હું જ તમને ઠંડીથી બચાવું,હું જ તમને ગરમીથી તપાવું છું,
મારા પ્રકાશથી મનુષ્યની આંખો ખૂલે છે,તો મારા જ પ્રકાશથી મનુષ્યની આંખો બંધ પણ થાય છે.
મનુષ્ય નમસ્કાર કરે છે,તો હું ચમત્કાર છું,
મારો ઉદય એ આરંભ,ક્યાંક મારો ઉદય એ અંત પણ હોય.
જેમ મારી નજીક કોઈ નથી આવતું,તેમ મારાથી કોઈ દૂર નથી જાતું,
મારાથી મનુષ્ય સુખ ભોગવે છે,તો મારાથી દુઃખ પણ ભોગવે છે.
મનુષ્યની જીવન જ્યોત હું છું,તો મરણ જ્યોત પણ હું જ છું.
-K.M.Parmar
Roll no: 16
મે પ્રકૃતિને નિહારી
પ્રકૃતિના ખોળે રહીને
મે પ્રકૃતિને નિરખી છે.
પ્રકૃતિને સોળે કળા એ ખીલતા
મે પ્રકૃતિને નિરખી છે.
નદી,ઝરણુ,ઉપવન,પહાડ સાથે
મે પ્રકૃતિને નિરખી છે.
મે પ્રકૃતિને નિરખી છે.
સુરજ સાથે ચંદ્ર શીતળ તેમા પણ
ટમટમતા તારા સાથે
મે પ્રકૃતિને નિરખી છે.
જગતની આ રચના કરનાર હે “ઈશ"
મે પ્રકૃતિને નિરખી છે.
-R.N.Bhammar
Roll No. 03
वृक्ष की कहानी
कोई इन वृक्षो से तो पूछे,
कैसे सबके सामने खड़ा रहा जाए ?
दुनिया उसको कटाए,
पर फिर भी दुनिया के सामने कैसे अपना प्यार जताए ।
हें मनुष्य तु उसे पत्थर मारे,
फिर भी वह तेरी भूख को वारें,
तेरी छाया बनके वो खड़ा,
फिर भी तु उसके लिए कितनो से लड़ा ?
किसी का घर तो किसी का होंसला,
तुने तो उसे न समझने का बनाया फेसला ।
तेरी नज़र बदल वो है तेरा सबसे बड़ा रिश्तेदार,
कभी तो तुम भी बन लिया करो उसके साथीदार ।
तेरे आंगन में खड़ा,
तुने कब उसे दिया पानी का घड़ा।
तेरे लिए वह तरस गया,
तुने उसपे कभी प्यार न जताया।
तेरे स्वार्थने उसको काटा,
पैसों के लिए तुने उसको बांटा।
तेरे जीवन का वह सहारा,
तुने उसपे लिए ही कहर बरसाया ।
-D.R.Bhandari
Roll Number: 04
एक पेड की दास्तान
अपने आँगन मे लगे उस पेड को, मैं अक्सर देखा करती हूँ, जैसे बाते कर रहा हो मुझसे।
मुझसे, वो मेरे हि हाल पूछ रहा हो ! कभी वो झूम कर हसता, तो मैं मुस्कुरा देती, कभी उसका खामोश होना मुझे खामोश कर देता ।।
फिर भी मन कई बार यह सवाल करता हैं, आखिर क्या वजह होगी इस बात की ? कि अपनी शाखाओं पर उसने कई नाजुक पत्ती को अभी तक संभाल कर रखा है !
इतने सर्द मौसम में, जहाँ सारे पेड़ सूख गए,
वो हल्की तेज हवाओं में कैसे बेफिक्र लहरा रहा है…!!!
शायद ये पेड़ अभी भी मुझे कुछ कहना चाह रहा है…
-MIRAL .P. JOSHI
Roll no. 09
स्वार्थ की माया
कुदरत ने बनाया, तुने न बचाया ।
वृक्ष ही तेरा जीवन, उसकी छाया तेरा कवन।। १
तेरे जन्मो का सहारा, तुने उसे न संवारा ।
वृक्ष की वेदना, तुजसे न संभलना ।।२
तुने उसको कांटा, उसने तुजको सुख बांटा ।।३
शितलता, तो कभी खाना तुझको दिया।
तु कभी उसके लिए न जिया ।।४
तुने उसको मार दिया, तुझे तो उसने सब कुछ दिया ।
फिर भी तुने उसको कभी आशिर्वाद न दिया।।५
यह है, तेरे स्वार्थ की माया तुने कांटी उसकी काया।।६
-N.J.Chauhan
Roll number : 07
"હે કુદરત!"
હે કુદરત! તુ શું છો?
તું સોનેરી સવાર ને
તુજ શીતળ રાત
તું લીલુડી ધરતી ને
તુજ નીલુ આભ
તું છો સમુદ્ર ને
તુજ સમુદ્ર ની માછલી
તું પક્ષીનો કલરવ ને
તુજ સિંહ ની દહાડ
તું છો ઝાડ ને
એનું લીલું પાન
તું છો પર્વત ને
તું જ નદી નું વહેતું ઝરણું
તું છો મારું ઘર ને
તું જ મારું જીવન
તું જ મારું જીવન ને
તું જ મારો અંત
હે કુદરત! તું છો મારા મા ને
હું વસું છું તારા માં
-Mittal Baraiya
Every student has written a nice poem. Words fall short of your efforts. Now keep writing…
Another activity was to make a video of the feeling of a Banyan tree poem by Dilip Chitre. Two students participated in this activity. Sanjana made a video on William Wordsworth's poem Daffodils. Nicely edited, appropriate images and well presented.
Watch the Daffodils poem recitation video
Miral made a video on the poem Felling of the Banyan Tree Written by DIlip Chitre. Nice interpretation, well presented, good editing. Keep Doing…
Many students also participated in the third activity which was to draw a picture with nature as the center. Students names who are participate,
Miral,
Rajee,
Sanjana,
Mansi,
Akta.
Well Draw, Keep Doing…
To make this activity successfull, thanks to Miral Joshi (Sem II student) for hosting the events. Special thanks to the head of English department Dr.Purvi madam. Special thanks to Nishtha madam who joined us in this activity, Thanks to all Dear students who made the presentation, This Activity would not have been successful without you and all the students who joined as a Listener. Keep up the enthusiasm.
Thank You for visiting my blog!!
Thank You 🙂
ReplyDeleteWell done Hinaba and students, keep doing these kind of activities 👍
ReplyDeleteRight Nishtha Madam 👍
DeleteThank You 🙂
ReplyDelete