Monday 9 January 2023

કવિતાની સફરે...

 

Hello Everyone,


I am Hinaba Sarvaiya. I am also a Blogger, Youtuber. This blog is based on my creative corner. I am interested in writing some poems in three languages like Gujrati, Hindi and English. Here we can see my fews creative poems. Writing is part of my interest. Thank You for Visiting My Blog..


 


 जंजीरों से आज़ादी

 

जीवन बिताया टकरारो के साथ,

भविष्य देखा उजवलो के साथ ।

बिदा किया उम्मीदों के साथ,

साथ निभाना मिला ना साथ ।।


जिंदगीमें आया बड़ा अंधेरा,

आंख खोली ना मिला सवेरा ।


हाथो की चूड़ियां, आखों की चमक,

पैरों के नूपुर, आवाजों की चहल ।

आए धुंधली कश्ती मेरी,

बिना हाथ न पहरी आज़ादी ।।


रुह मेरी तडपी, बरसाए नहीं नैन,

हर काजल में छुपा गहरा समंदर ।।


पंख फूटने की बारी आई,

बिना घोंसला के उड़ न पाईं ।।

 

-Hinaba Sarvaiya.

 

 

   સ્મરણ


તમે ગયા છો તમારી યાદો આજે પણ અમર છે

રહ્યા હશો સાવ મોન પણ તમારી વાચા અમર છે


ભૂલ્યા હશું હિંમત નજર-અંદાજ કરવાની 

 પણ, ભીતરની ધબકતી શિરા હજુ અમર છે


સ્મરણના પોટલા ભરેલ છે હૈયે

પણ, વ્હાલની ગાથા કંઠે હજુ અમર છે


હયાતી ન દેખું આજે તમારી…

છતાં દિલના પેટાળમાં યાદ આજે પણ અમર છે



                    -વ્હાલી દીકરી…(હિના)

                    (૨૪/૦૯/૨૨)


પ્રેમ


વિહળતા ઝરતી મુકી તારી યાદમાં

અશ્રુધાર વેહતી મુકી તારી યાદમાં..૧


નો 'તિ ઈશ્ચતી તું આમ વિસરાઈ જઈશ,

પણ અંતર બાળ્યું તારી યાદમાં..૨


તકતી રેત પર શાશ્વત તપતી જોઈશ,

પણ છીછરા ખાબોચિયામાં પડી તારી યાદમાં..૩


મનની ગહેરાશ માપવા અધીરી થઇશ,

પણ ઝાકળ-જાળ ફેલાવું તારી યાદમાં..૪


પ્રેમીની આટીમાં વિટળાતી જોઇશ,

પણ ભેદી લંકામાં રહું તારી યાદમાં.૫


-11/09/22


દરિયાની મથામણ


તારા મોઝામા કંઈક ઉછળાટ હતો,

પણ ભીતર કંઈક શાંત હતું.૧


પ્રશ્નોની મથામણ મારી હતી,

પણ કેહવાના આડમાં તું હતો.૨


ઊંડાણને ફંફોસતા હોડમાં રંજની હતી,

પણ ચંચળતાથી વિલિપ્ત તારો સટ હતો.૩


ઉશ્કેરાયો મારા ઓચિંતા આહવાંથી,

પણ મારા હુંફાળા સ્પર્શની ઓથમાં હતો.૪


ગંભીર્ય ચેષ્ટા તરાંગથી છવાયેલ ઉદ્દધી,

પણ આજે આબુદ્ધતા તેની ઓટમાં હતી.૫


-13/02/22



જીંદગી


જીંદગીએ રંગોની મોહતાજ નથી,

આ રંગો ક્યારે બે-રંગ થાય તે ખબર નથી,

જીવીએ છીએ ત્યારે જીવતા નથી

મરતાને જીવવાની આશ શું?


 આ બે-રંગ જિંદગી..૧


શીખવે છે નવા પાસા પેહેલું

છતાં રમતની આ આતઘોટ છુટતી નથી,

રોજ મનના મોકળા સ્મરણ ચિન્હ યાદ

ભૂલવા મજબૂર શું થાઉ નહીં?


આ બે-રંગ જિંદગી..૨


વાગતા, વગળતે, બે માર્ગે ભટકતા

ચાલતા, અટકતા પણ રે'તા વેઠતા,

વેરાન રૂપી આ જિંદગી સરસ શીખવતી

પોતાની મસ્ત


આ બે-રંગ જિંદગી..૩


06/10/21



ગથામણ


પોપડો સમજીને ઉખડવાની ભૂલ જો કરું,

પણ તેની જડતામા ગાઢ રીતે ફસાઉં તો શું કરું?૧


ફૂલોની છોડમા મેહકવાની વાતો શું કરું? 

આ હૃદયમાં ચૂપેલા કાંટાની ફરિયાદ પણ શું કરું?૨


ઘા ને રૂજાવામાં વાર નો'તી પણ આ ઘા ઉપર જ વાર થાય તો શું કરું?૩


પર્ણની શિરામાં ફેલાતી જોઇ, શિરા જ મર્ગવિહોની બંને તો શું કરું?૪


અંતરના ભિંડાણમાં રેહનારી આજે સામે આવે ને વમનોની આટમાં ધકેલાવું તો શું કરું?૫


સુવાસને ચારેય તરફ સુવાસી બનાવું પણ સુવાસ જ પેટિયે પુરાય તો શું કરું?૬


મહેકતા મહેલની બારીમાં જોતા બારણાંઓ લલચાય છતાં ખુલા ન મુકેતો શું કરું?૭


 25/02/22


Title:- ''I Too Call Myself I''


I Too Call Myself I

Because I am Following the Calendar made by Pigs.


I am very Poor not By Money 

But understanding of the things..


What happened to my surrounding Shut-up! I can't talk about anything happening,

I am enjoying the Jazz age. It gives me pleasure.


Too Call Myself I

Because I am using new dictionary words like Ungood, Plusgood, and Doublegood.


I Too Call Myself I

Because I am not actually where I live!


                        


No comments:

Post a Comment

Active-Learning Activity: Environmental Studies

Hello Readers, On 20/04/24 the Department of English, Government Arts College, Talaja  organised the activity for B.A. first year students w...