Friday, 17 March 2023

Blurb: તણખા મંડળ 1 ધૂમકેતુ


Hello Everyone, I am Hinaba Sarvaiya Student of the English Department MKBU. In our Department Me and Himanshi Parmar both are leaders of the library committee. And we have to decide whether any student took the books by department and when they submitted after reading the book at that time they wrote a Short Blurb on this Book.



 Blurb: તણખા મંડળ 1 ધૂમકેતુ



વાર્તા કેવી ને લખવી એ પણ એક કલા છે ને આમ તેને શબ્દ દ્વારા સમજાવી પણ થોડુંક મુશ્કેલ છે પણ હા, તેને શ્રોતા સમક્ષ રજુ કરી શકાય, ને તેના શબ્દ ને માણી પણ શકાય. આવા જ ગુજરાતી સાહિત્યના લેખક જેના શબ્દની ચાતુર્ય જોઈને મો માંથી આહ! ને વાહ શબ્દો નીકળી જાય. આપણે પેહલી પોસ્ટ ઓફિસ ને જુમો ભિસ્તી ની વાર્તા સાંભળી છે ને વચેલ પણ છે? Gauriશંકર ઉગવરધનરામ ત્રિપાઠી કે જેને આપણે તેને હુલામણા "ધૂમકેતુ"ના નામેથી ઓળખીયે છીએ. ગુજરાતી સાહિત્યકાર જેવો પોતાની ટૂંકી વાર્તા દ્વારા પોતાની ખ્યાતિ પ્રાપ્ત કરનાર ધૂમકેતુની વાર્તાસંગ્રહ તણખા મંડળ ૧ માં સરસ નાની નાની વાર્તાઓ જેવી કે ભૈયાદાદા, જેમાં વૃદ્ધ માણસના જીવનની વાત કરવામાં આવી છે જેવો સરકારી નોકરી કરી પછી નોકરીના વરસો પૂરા થાયને સરકાર દ્વારા જમીન મળે છે. આ વાર્તામાં ભૈયા દાદા જે મ નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા ને અંતે યંત્રમય જીવન પણ યંત્ર જેવું થાય જાય છે તેવું આ ભૈયા દાદાના જીવન માંથી જોવા મળે છે. આવી તો કેટલી વાર્તા જેવી કે હૃદયદર્શ, ગોવિંદનું ખેતર, તારણહાર, પૃથ્વી અને સ્વર્ગ જેવી વાર્તાઓથી લખવાની સરળ રચનાથી ને સમજાય જાય તેવા શબ્દોમાં લખવાની ધૂમકેતુની સ્ટાઇલ એક નવીજ દિશા મા જેવાની દૃષ્ટિ કેળવે… 

                          - Hinaba Sarvaiya

No comments:

Post a Comment

Presentations Works of William Golding by Students

  Hello Readers, I am Hinaba Sarvaiya, a lecturer at Government Arts College, Talaja, Bhavnagar. In this blog, I’m sharing insights from the...